તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | શ્રીબૃહદ દક્ષિણ ગુજરાત અહિર સૂવર્ણકાર સમાજ મહામંડળ(દક્ષિણ સોની)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શ્રીબૃહદ દક્ષિણ ગુજરાત અહિર સૂવર્ણકાર સમાજ મહામંડળ(દક્ષિણ સોની)

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શ્રીબૃહદ દક્ષિણ ગુજરાત અહિર સૂવર્ણકાર સમાજ મહામંડળ(દક્ષિણ સોની) સમાજનાં વિદ્યાર્થીઓએ એપ્રિલ-મે 2016માં ધો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં મહામંડળમાંથી શિષ્યવૃત્તિ મેળવવા ઇચ્છતા હોઇ તેવા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ અને શિષ્યવૃત્તિ મેળવવા માટેનું અરજી ફોર્મ પોતાના વિભાગનાં પ્રમુખ-મંત્રી દ્વારા શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ,નવસારીને સત્વરે મળી જાય.

અહિર સુવર્ણકાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો