તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘમાં વલાણી ધર્મ સ્થાનકમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘમાં વલાણી ધર્મ સ્થાનકમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શ્રીરાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘમાં વલાણી ધર્મ સ્થાનકમાં ખીચોખીચ મેદનીને શ્રી ધીરજમુનિ મહારાજે જણાવ્યું કે, હું આત્મા છું નું રટણ કરતાં રહો. નિમિત્તોને દોષ આપો. મન ચંચળ છે તેથી એક વાત યાદ રાખજો કે સારું કાર્ય કરવા માટે અનંતકાળમાં આવતીકાલ ક્યારેય આવી નથી. પુણ્ય દગાબાજ છે અચાનક એટેક,પેરેલીસીસ,કેન્સર થઇ જાય તે વખતે શું કરશો? પુણ્યનાં ઉદયનો સત્વરે સદ્દુપયોગ કરી લેવો. આયુષ્ય ક્ષણભંગૂર છે.

સમયન્વે સદુપયોગ સ્વનો સદુપયોગ અને સમયનો દુરુપયોગ સ્વનો દુરુપયોગ છે. વર્તમાનમાં જીવવાની આદત પાડો. ભૂતકાળનો થાક નહિં લાગે અને ભવિષ્યકાળનો ભાર નહિં લાગે. તા.24નાં રોજ સવારે 9:30 કલાકે રત્નાકર પચ્ચીસી શિબિર પ્રવચન અને સમૂહ ગૌતમ લબ્ધિ તપનો પ્રારંભ થશે. પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબનાં દિવ્ય દર્શનાર્થે ગોંડલ સંપ્રદાયનાં ભાવુકો ઉપરાતં અન્ય પણ મોટી સંખ્યામાં લોકો સુરત પધારી રહ્યા છે. આગામી દિવસેમાં વિવિધ કાર્યક્રમ થશે.

‘સારું કાર્ય કરવા માટે કાલ આવતી નથી’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો