તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ભક્તિયોગાચાર્યપરમ પૂજ્ય જૈનાચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબની અતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ભક્તિયોગાચાર્યપરમ પૂજ્ય જૈનાચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબની અતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ભક્તિયોગાચાર્યપરમ પૂજ્ય જૈનાચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબની અતિ દિવ્ય પ્રભાવી દૈનિક વાચના શુક્રવાર તા.22 જૂલાઇનાં રોજ(અષાઢી વદ-3)થી શરૂ થઇ રહી છે જેમા વાચનાનો સમય રોજ સવારે 7:15 કલાકથી 8 વાગ્યાનો રહેશે. વાંચના કૈલાસનગર જૈન સંઘ ખાતે યોજવામાં આવશે. ભાવુકોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

જૈનાચાર્ય યશોવિજય સૂરિજીની વાચના આજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો