તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbઅલુણાવ્રતનિમિતે સુરત મહાનગર પાલિકા દ્વારા આરતી શણગાર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ગોરમા ગીત સ્પર્ધા, અને વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખુલ્લા વિભાગની સાદી મહેંદી સ્પર્ધા અને અરેબિક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધામાં 600 યુવતિઓએ ભાગ લીધો હતો. જેમાં સાદી મહેંદીમાં પ્રથમ ક્રમે નિશી દલાલ, બીજાક્રમે ભૂમિકા જરીવાલા, ત્રીજા ક્રમે રૂપલ જરીવાલા જ્યારે અરેબિક મહેંદીમાં પ્રથમ ક્રમે રાધિકા પટેલ, બીજા ક્રમે નિકિતા કાકલોતર અને ત્રીજાક્રમે વિમ્પલ પટેલ વિજેતા રહ્યાં હતાં. વિજેતા સ્પર્ધકોનું એસએમસી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ યુવતિઓને સ્મૃતિભેટ આપવામાં આવી હતી.

600 ગર્લ્સે મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો