તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કેટલાય દિવસોથી સાચવી રાખેલી લાગણી આંખોથી વહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેટલાય દિવસોથી સાચવી રાખેલી લાગણી આંખોથી વહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો સંદેશો આપવા માટે સુરતની ચાર મહિલાઓ એશિયાનાં 10 દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. શહેરની બાઇકિંગ ક્વીન સંસ્થાનાં ડો.સારિકા મહેતા, યુગ્મા દેસાઈ, ખ્યાતિ દેસાઈ અને દુર્રીયા તપિયા બુધવારે સુરત પરત ફર્યાં હતાં. એમના સ્વાગતમાં ઉભેલા પરિવારજનો અને સ્નેહીજનોને જોતા ચાર રાઇડર્સ એમની લાગણીઓને રોકી શક્યા હતાં અને લાગણીઓ આંખમાંથી વ્યક્ત થઇ હતી. ઘણા દિવસો બાદ જ્યારે બાઇકિંગ ક્વીનનાં સભ્યોએ એમના પરિવારજનો સાથે મુલાકાત કરી ત્યારે સિટી ભાસ્કરે પણ આંખોથી વહી રહેલી લાગણીઓને જીવંત બનાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો