તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગાર મેળાથી 567ને નોકરી મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘સ્કીલઈન્ડિયા’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત યુવાનોને રોજગારી પુરી પાડવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેનશન હોલમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળામાં શહેરની 38 કંપનીઓનાં કર્મચારીઓએ કેમ્પસમાં વિદ્યાર્થીઓનાં ઈન્ટરવ્યૂ કર્યાં હતાં. જ્યારે 1800 વિદ્યાર્થીઓએ રોજગાર મેળામાં ભાગ લીધો હતો. જેમાંથી 567 વિદ્યાર્થીઓ નોકરી માટે પસંદ થયાં હતાં. નોકરી માટે પસંદ થયેલા યુવકોને મુખ્યમંત્રીનાં હસ્તે નિમણુંક પત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. યોગ્ય ઉમેદવારને યોગ્ય જગ્યા પર નોકરી મળી રહે માટે રોજગારમેળો યોજાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો