તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસ્મેટીક પ્રોસેસ પર સેમિનાર યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદલાઈબ્રેરી અને ચેમ્બર ઓફ કોમર્સનાં સંયુક્ત ઉપક્રમે કેલિડોસ્કોપ અંતર્ગત ‘કોસ્મેટીક પ્રોસેસ’ પર એક ઈન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યુ છે. સેશનમાં ડોક્ટર રિંકલ જરીવાલા કોસ્મેટીક પ્રોડક્ટનાં ઉપયોગ અને તેના દ્વારા થતી વિવિધ હાનિકારક અસરો વિશે વાત કરશે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે દરરોજ અમુક વસ્તુઓનો વપરાશ કરવાથી શરીરને લાંબા સમયે નુકશાન થાય છે. સુરતીઓની આવી માન્યતાને દૂર કરવા માટે ટોકમાં રેગ્યુલર ક્યાં પ્રોડક્ટ વાપરવાથી નુકસાન થતું નથી તે વિશે ડોક્ટર રિંકલ જરીવાલા ચર્ચા કરશે. કાર્યક્રમનું આયોજન શનિવારનાં રોજ સાંજે નર્મદ લાઇબ્રેરી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે હાજર રહીને કાર્યક્રમ માણી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો