• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત શંચાલિત શાળા ક્રમાંક 66,47,140,146,246,247

સુરત |નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત શંચાલિત શાળા ક્રમાંક 66,47,140,146,246,247

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત શંચાલિત શાળા ક્રમાંક 66,47,140,146,246,247 ઇશ્વર પરા, નવાગામ,ડિંડોલી ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ અને શિક્ષકોની હાજરીમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને કીટ તેમજ ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર આવેલા વિદ્યાર્થીઓનો સમ્માન કરવાની સાથે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વીર સાવરકર પ્રા. શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...