• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શ્રીમતી લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યાવિદ્યાલયમાં મંગળવારે ‘તરૂણાવસ્થાની સમસ્યા અને

સુરત |શ્રીમતી લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યાવિદ્યાલયમાં મંગળવારે ‘તરૂણાવસ્થાની સમસ્યા અને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શ્રીમતી લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યાવિદ્યાલયમાં મંગળવારે ‘તરૂણાવસ્થાની સમસ્યા અને ઉકેલ અંગે માર્ગદર્શન’ સેમિનાર યોજાયો હતો. જેમાં સ્મીમેર મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓ આશ્ક શાહા, ઈશિકા પટેલ તથા નુપુર દંડવતએ ધો. 9થી 12ની વિદ્યાર્થિનીઓ માટે પાવર પોઈન્ટમાં તરૂણાવસ્થાની સમસ્યાને લગતો પ્રોજેક્ટ તૈયાર કરી વિદ્યાર્થિનીને જ્ઞાન આપ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થિનીઓએ પોતાને મુંઝવતા પ્રશ્નો પુછ્યા હતાં તેમને યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળ્યું હતું. પ્રસંગે શાળાના આચાર્યાએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.

તરૂણાવસ્થાની સમસ્યા અંગે સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...