સિટી રિપોર્ટર @srt_cb

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbજીવનભારતીમંડળ, સુરત દ્વારા ટુંક સમયમાં UPSC/IAS/IPS/GPSC/SSC/BANK/PSI/ASI કોન્સટેબલ/ બિન સચિવાલય/ કારકુન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચીંગ ક્લાસ શરૂ કરવામાં આવશે, જે અંગેનો સેમિનાર 19મીએ સવારે 10.00 કલાકે જીવનભારતી પ્રવૃત્તિ પ્રાથમિક વિદ્યાલય, નાનપુરા ટિમલિયાવાડનાં હોલમાં રાખવામાં આવ્યો છે. સેમિનારમાં વક્તા તરીકે પૌરીન શાહ (દિલ્હીનાં નિષ્ણાંત સ્પીપા ફેકલ્ટી) માર્ગદર્શન આપશે. સેમિનારમાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે હાજર રહી શકે છે.

જીવનભારતીમાં ‘સ્પર્ધાત્મક

પરીક્ષાઓ’ વિશે સેમિનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...