• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ભારત સરકારની યોજના ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડી અંતર્ગત

સુરત |ભારત સરકારની યોજના ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડી અંતર્ગત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ભારત સરકારની યોજના ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડી અંતર્ગત 30 લાખ કરતાં વધુ બલ્બનું વિતરણ કરી ગુજરાત ઝડપી રાજ્ય બની ગયું છે. યોજના શરુ થયાના માત્ર 19 દિવસના ટૂંકા ગાળામાં 30 લાખ એલઈડી બલ્બના વિતરણના સિમાચિન્હને મેળવી લીધો છે. 13 જુને એક દિવસમાં રાજ્યમાં 3.36 લાખ એલઈડી બલ્બનો ઉપાડ કર્યો હતો. યોજનાનું અમલીકરણ એનર્જી એફિસિયન્સી સર્વિસ લિમિટેડ દ્વારા થઈ રહ્યુ છે. જે ભારત સરકારના ઉર્જા મંત્રાલયના એડમિનિસ્ટ્રેશન અંતર્ગત જાહેર ક્ષેત્રના એકમોનું સંયુક્ત સાહસ છે.

LED | 19 દિવસમાં 30 લાખ એલઈડી બલ્બનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...