• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • િસટી રીપોર્ટર }મલેશિયાના કુઆલુલુમ્પરમાં ઓએમસી હેર વર્લ્ડ એશિયા કપ 2015

િસટી રીપોર્ટર }મલેશિયાના કુઆલુલુમ્પરમાં ઓએમસી હેર વર્લ્ડ એશિયા કપ -2015

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર }મલેશિયાના કુઆલુલુમ્પરમાં ઓએમસી હેર વર્લ્ડ એશિયા કપ -2015 કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોમ્પિટીશનમાં ગુજરાતમાંથી સુરતના બ્યુટીશીયન જીજ્ઞા દેસાઇ અને નવસારીના નેહા કંસારાએ ભાગ લીધો હતો, જેમાં એમને ફેન્ટસીમાં બ્રોન્ઝ મેડલ, ક્રિએટીવ અને હેરબાય નાઇટમાં બ્રોન્ઝ મેડલ, લેડીઝ ફેશન કેટેગરીમાં ચોથા સ્થાને અને જેન્ટ્સ ટેકનિકલ ક્લાસીક અને ક્રિએટીવમાં પાંચમુ સ્થાન મેળવ્યુ હતું. સ્પર્ધામાં 15 દેશોએ ભાગ લીધો હતો. હવે જીજ્ઞા દેસાઇ અને નેહા કંસારા ઓએમસી હેર વર્લ્ડ કપ 2016 કોરિયામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...