{ ‘કેળવણીની કવિતા’પુસ્તક વિમોચન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ‘કેળવણીની કવિતા’પુસ્તક વિમોચન

કાવ્યસંપદા, અભિવ્યક્તિ અને ધી સુરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનારા કાર્યક્રમમાં કવિ ભાગ્યેશ ઝાનું કાવ્ય પઠન યોજાશે તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.દક્ષેશ ઠાકરે સંપાદિત કરેલા ‘કેળવણીની કવિતા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

ક્યારે:31મે, રાત્રે 9.00 કલાકે ક્યાં: સમૃદ્ધિહોલ, ચેમ્બર ઓફ કોમર્સ

{ ‘હાવટુ ટોક વીથ ચિલ્ડ્રન’ સેમિનાર

બાળકોસાથે કેવી રીતે વાત કરવી તેમજ પેરેન્ટ્સે એમની વાતને કેવી રીતે કહેવી એના વિશે મિનત પંજવાણી વાત કરશે.

ક્યારે:31મે, સવારે 11.00 કલાકે ક્યાં: નર્મદલાઇબ્રેરી, સિટી લાઇટ

{ ફેસટુ ફેસ

નર્મદલાઇબ્રેરીમાં ફેસ ટુ ફેસ કાર્યક્રમ યોજાશે, જેમાં ગિરીશ લુથરા સાથે સુરતીઓ ટેક્સ ટાઇલ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન, એન્વાર્યરોમેન્ટ, એડવેન્ચર, મોટીવેશન જેવા સબ્જેક્ટ પર વાત કરી શકશે.

ક્યારે:30મે, સાંજે 06.00 કલાકે ક્યાં: નર્મદલાઇબ્રેરી, સિટી લાઇટ

{ કેતનમુનશી પારિતોષિક અર્પણ સમારોહ

આજેનર્મદ સાહિત્ય સભાના ઉપક્રમે વર્ષ 2014ની ગુજરાત અને વિદેશમાંથી આવેલી 129 વાર્તામાંથી પસંદ કરવામાં આવેલી કિરણ મહેતાની વાર્તા ‘ઉખડેલું વૃક્ષ’ને કેતન મુનશી પારિતોષિક અને 25 હજારનું ઇનામ આપવામાં આવશે તેમજ ઉખડેલું વૃક્ષ વાર્તાનું પઠન કરવામાં આવશે.

ક્યારે:30મે, સવારે 9.30 થી સાંજે 6.00 કલાકે ક્યાં: સાહિત્યસંગમ, ગોપીપુરા

Theatre

{રાણીતો પપ્પાની..!!

પરણેલાનીપુંછડી વાંકીનો બીજો ભાગ એટલે રાણી તો પપ્પાની. મુંબઇના વતની મહેન્દ્ર ભુપેન્દ્ર દાસ મોદી અને એના ફેમિલી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવવા માટે રેડી છે. મહેન્દ્ર ભુપેન્દ્ર મોદી ગુજરાતનો ડોન છે અને એને ભુલવાની બીમારી છે. એક વાર એની ગર્લફ્રેન્ડ જેસીકા એના ઘરમાં એન્ટ્રી લે છે, જેથી એની પત્ની અને ગર્લફ્રેન્ડ વચ્ચે તુતુ-મેમે શરુ થઇ જાય છે. આફતનું સમાધાન મહેન્દ્ર ભુપેન્દ્ર મોદી કઇ રીતે લાવે છે નાટકનો હાર્દ બની રહે છે.

ક્યારે: 31મે, કેટલાવાગ્યે? : રાત્રે9.30 કલાકે, ક્યાં: ગાંધીસ્મૃતિ ભવન

FASHiON EVENT

{મિ.એન્ડમિસ ‘વાવ’ ફેશન શૉ

આઇઆઇએફટીદ્વારા મિ.એન્ડ મિસ ‘વાવ’નો સેમિ ફાઇનલ રાઉન્ડ યોજાશે, જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાંથી પાર્ટિસિપન્ટ્સ આજે રેમ્પ પર ફેશન વર્લ્ડની ક્રિએટીવ ડિઝાઇન રજૂ કરશે

ક્યારેઅને ક્યાં : વી.આરમોલ, સાંજે 7.00 કલાકે

City EVENT & SEMINAR

{પૃથ્વીથીમ પર આરંગેત્રમ

કલાશ્રીસંસ્થાની વિદ્યાર્થિનીઓ બંસરી પટેલ, આયુષી ઘોઘારી, મહેક વાનાણી અને ખુશી બાંભરોલીયા દ્વારા પૃથ્વી થીમ પર આરંગેત્રમ પરફોર્મ કરવામાં આવશે. આકરી આલારીપુની રજૂઆત વિદ્યાર્થિનીઓ દુપટ્ટા દ્વારા કમર પર અધ્ધર રાખીને ગોળ ફરતી પૃથ્વીને દર્શાવશે, જેથી દુપટ્ટાથી પૃથ્વીની સપાટી પર અનોખી રીતે આરંગેત્રમ રજૂ કરશે

ક્યારે:31મે, સવારે 9.30 કલાકે, ક્યાં: સરદારપટેલ સ્મૃતિ ભવન

MUSIC

{મ્યુઝીકલનાઇટ વીથ શ્રેયા

પલ-પલહર પલ, ડોલા રે ડોલા, કુછ તો હૈ તુઝસે રાબતા, સુન રહા હૈ ના તું જેવા હીટ સોંગ્સથી લોકોને જલસો કરાવનાર શ્રેયા ઘોસાલ રવિવારે સુરતીઓને જલસો કરાવશે. શ્રેયા ઘોસાલ ક્લાસિકલની સાથે બોલીવુડના હીટ ગીતો સુરતીઓને સંભળાવશેે તેમજ સુરતીઓ સાથે એમના ગીતો વિશે વાત પણ કરશે.

ક્યારે:31મે ક્યાં: જોલીપાર્ટીપ્લોટ, સાંજે 6.30 કલાકે

plan your

weekend

સિંઘમ રિટર્ન્સ

stargold

નિર્દેશક: રોહિતશેટ્ટી

સ્ટારકાસ્ટ:અજયદેવગણ, કરીના કપૂર

સમય: રવિવારસાંજે 8થી11

મ્યુઝિક:અન્જાન ભટ્ટાચાર્યા

}વેલકમ ટુ કરાંચી

દિગ્દર્શક : આશીષ.આર.મોહન

સ્ટારકાસ્ટ: અર્શદવારસી, જેકી ભગનાની, લોરેન ગોટલિબ

મ્યુઝિક:આનંદ-મિલીન્દ

ભારતના 2 સૈનિકો અરશદ વારસી અને જેકી ભગનાની કરાચીમાં ફસાઇ જાય છે અને તેમને પડતી મુશ્કેલીઓને વાર્તામાં રમુજ રીતે બતાવાઇ છે.

& Pictures

સમય: શનિવાર,સાંજે 8 કલાકથી

}હૈદર

stargold

નિર્દેશક: વિશાલભારદ્વાજ, મ્યુઝિક:વિશાલભારદ્વાજ સ્ટારકાસ્ટ: શાહિદકપૂર, શ્રદ્ધા કપૂર, તબ્બુ

સમય: શનિવારસાંજે 8થી11

on television

}ઇશ્કેદારિયાં

નિર્દેશક: વિ.કે.પ્રકાશ

સ્ટારકાસ્ટ: એવલિનશર્મા, મહાક્ષય ચક્રવર્તી, કેવિન દવ

ફિલ્મની વાર્તા પ્રેમ, સંબંધો અને સમર્પણ વિશે છે.

in theater

movie / SHOW

અન્ય સમાચારો પણ છે...