• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પખવાડિયા પહેલા સરથાણામાં ઝઘડો કરીને રાહદારીનો સેલ ફોન લૂંટી

સુરત |પખવાડિયા પહેલા સરથાણામાં ઝઘડો કરીને રાહદારીનો સેલ ફોન લૂંટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પખવાડિયા પહેલા સરથાણામાં ઝઘડો કરીને રાહદારીનો સેલ ફોન લૂંટી લેનારને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા પોલીસને માહિતી મળી હતી કે લંબે હનુમાન રોડ પર વર્ષા સોસાયટીમાં રહેતા વિપુલે પખવાડિયા પહેલા સરથાણામાંથી સેલ ફોન લૂંટ્યો હતો. બાતમીના આધારે સરથાણા પોલીસે વિપુલ ભુરાભાઇ નકુમ(રહે. વર્ષા સોસાયટી, લંબે હનુમાન રોડ,વરાછા)ને ઝડપી પાડ્યો હતો. પખવાડિયા પહેલા વિપુલે સરથાણામાં

ઝઘડો કરીને સેલ ફોન લૂંટી લીધો હતો.

સરથાણામાં ઝઘડો કરીને સેલ ફોન લૂંટી લેનાર ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...