• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સ્માર્ટ સુરતના સંદેશને ફેલાવવા માટે બુધવારે સવારે 7 કલાકે

સુરત |સ્માર્ટ સુરતના સંદેશને ફેલાવવા માટે બુધવારે સવારે 7 કલાકે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સ્માર્ટ સુરતના સંદેશને ફેલાવવા માટે બુધવારે સવારે 7 કલાકે SVNITથી સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ સુધી હેલ્થ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય, સુરક્ષા અને સચ્છતાને પ્રત્સાહન આપીને સ્વચ્છ અને હરિયાળી સુરત માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો. તંદુરસ્ત જીવનશૈલી જાળવો, પૃથ્વી બચાવો, હેલ્મેટ પહેરી સુરક્ષિત રહો, નિયમિચ કસરત કરો વગેરે સંદેશો પાઠવવામાં આવ્યા હતા.

સ્માર્ટ સુરતના સંદેશા ફેલાવવા હેલ્થ વોક

અન્ય સમાચારો પણ છે...