અમરોલીમાં રથયાત્રાની થઇ રહેલી તૈયારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલીમાં રથયાત્રાની થઇ રહેલી તૈયારી

અષાઢી બીજનાં દિવસે શહેરભરમાં વિવિધ જગ્યાઓથી ભગવાન શ્રીકૃષ્ણ,બલરામ અને સુભદ્રા નગરચર્યાએ નિકળતાં હોય છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ અને ભવ્ય રથાયાત્રા સુરતમાં નીકળે છે ત્યારે હવે રથયાત્રાને ગણતરીનાં દિવસો બાકી છે. જેને લઇ મંદિરોમાં રથને શણગારવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. }મનોજ તેરૈયા

અન્ય સમાચારો પણ છે...