સુરત |પી.આર.ખાટીવાળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગુલાબદાસ બ્રોકર પ્રાથમિક મિશ્ર શાળા દ્વારા શાળા પ્રવેશોત્સવ-2016ની ઉજવણી કરવામાં આવી હતી જેમા સ્થાનિક કોર્પોરેટર અને અન્ય આગેવાનો તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓને કિટનું વિતરણ,ફળ તેમજ ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


સુરત |પી.આર.ખાટીવાળા વિદ્યાસંકુલમાં ગુજરાતી માધ્યમમાં તા.8જૂનનાં રોજ મદદનીશ રોજગાર નિયામક કચેરી અને યુરોપ સ્ટડી સેન્ટરના સહયોગથી ધો.11-12નાં વિદ્યાર્થીઓ માટે ઓવરસીઝ એમ્પલોયમેન્ટ એન્ડ કેરિયર ઇર્ન્ફોમેશન અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ઉદ્દભવતા પ્રશ્નોનું આદાન-પ્રાદન કરીને સેમિનારને સફલ બનાવ્યો હતો.

પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને કિટ અપાઇ

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ

NCCD દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો

વિકલાંગ બહેનોની શાળામાં પ્રવેશ

સ્માર્ટ સુરત માટે તાલીમ કાર્યક્રમ

વરાછામાં શાળા પ્રવેશોત્સવો ઉજવણી

કેરિયર સેમિનાર અંગે પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...