• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સચીન સ્ટેશન નજીક રહેતા સંતોષકુમાર દત્તા દાસનો 6 વર્ષીય

સુરત |સચીન સ્ટેશન નજીક રહેતા સંતોષકુમાર દત્તા દાસનો 6 વર્ષીય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સચીન સ્ટેશન નજીક રહેતા સંતોષકુમાર દત્તા દાસનો 6 વર્ષીય પુત્ર સોમેષ વતનમાં દાદા દાદી સાથે રહી ત્યાં અભ્યાસ કરતો હતો. હાલમાં વેકેશનમાં માતા પિતા પાસે રહેવા માટે આવ્યો હતો. દરમિયાન સોમવારે બપોરે ઘરની બહાર રમતા રમતા તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. મોડે સુધી શોધખોળ કરવા છતાં તેનો પત્તો લાગતા આખરે સંતોષકુમારે સચીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે સચીન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સચિનમાં ઘર નજીક રમતો 6 વર્ષનો બાળક ગુમ થયો

અન્ય સમાચારો પણ છે...