• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પી.આર.ખાટીવાળા વિદ્યાસંકુલમાં ગુજરાતી માધ્યમમાં તા.8જૂનનાં રોજ મદદનીશ રોજગાર નિયામક

સુરત |પી.આર.ખાટીવાળા વિદ્યાસંકુલમાં ગુજરાતી માધ્યમમાં તા.8જૂનનાં રોજ મદદનીશ રોજગાર નિયામક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પી.આર.ખાટીવાળા વિદ્યાસંકુલમાં ગુજરાતી માધ્યમમાં તા.8જૂનનાં રોજ મદદનીશ રોજગાર નિયામક કચેરી અને યુરોપ સ્ટડી સેન્ટરના સહયોગથી ધો.11-12નાં વિદ્યાર્થીઓ માટે ઓવરસીઝ એમ્પલોયમેન્ટ એન્ડ કેરિયર ઇર્ન્ફોમેશન અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ઉદ્દભવતા પ્રશ્નોનું આદાન-પ્રાદન કરીને સેમિનારને સફલ બનાવ્યો હતો.

કેરિયર સેમિનાર અંગે પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...