• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |તા.21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી

સુરત |તા.21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |તા.21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ વિદ્યાલય દ્વારા યોગ અનુભૂતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.19 જૂનનાં રોજ સાંજે 5:30 કલાકે ઉમા ભવન,બસ સ્ટેન્ડની બાજુમાં, છાપરાભાઠા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આંતરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...