• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અડાજણમાં માહ્યાવંશી મહોલ્લામાં રહેતો કાપડ વેપારી ગુમ થઇ ગયો

સુરત |અડાજણમાં માહ્યાવંશી મહોલ્લામાં રહેતો કાપડ વેપારી ગુમ થઇ ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અડાજણમાં માહ્યાવંશી મહોલ્લામાં રહેતો કાપડ વેપારી ગુમ થઇ ગયો હોવાની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુળ રાજસ્થાની ઓમપ્રકાશ રામકિશોર ગોયલ(ઉ.વ.47) સુરતમાં અડાજણ ખાતે માહ્યાવંશી મહોલ્લામાં હિમાંશું એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. તેઓ કપડાના વેપાર સાથે સંકળાયેલા છે. 13 જુનના રોજ સવારે ઘરેથી ગંગેશ્વર મહાદેવ મંદિરે જાઉું છું એવું કહીને ગયા બાદ પપત આવેલ નથી. ઓમપ્રકાશની પત્ની પ્રેમીલાબેને બાબતે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

અડાજણના માહ્યાવંશી મહોલ્લાનો કાપડ વેપારી ગુમ

અન્ય સમાચારો પણ છે...