• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દરેકવ્યક્તિના જીવનમાં કોઈપણ કારણ વિના ઉદ્વેગ અને અશાંતિએ

સુરત | દરેકવ્યક્તિના જીવનમાં કોઈપણ કારણ વિના ઉદ્વેગ અને અશાંતિએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દરેકવ્યક્તિના જીવનમાં કોઈપણ કારણ વિના ઉદ્વેગ અને અશાંતિએ સ્થાન લીધું છે. એવા સમયમાં બધાને તાણમુક્ત અને પ્રફુલ્લિત રાખવાની અને મુક્ત મનના હાસ્યની જરૂર છે. હેતુને ધ્યાનમાં રાખીને અનાવિલ સખી વૃંદે શનિવારે સાંજે 4 કલાકે દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે સભ્યબહેનો માટે હાસ્ય દરબાર કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ હર્ષાબેન શાહે હાસ્યની રમઝટ બોલાાવી હાજર બહેનોને ખુબ રમુજ કરાવી હતી.

અનાવિલ સખી વૃંદનો હાસ્ય દરબાર

અન્ય સમાચારો પણ છે...