• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત બારડોલી રોડથી ગોડાદરા ફાટક સુધીનો રસ્તો નવો બનાવાશે

સુરત બારડોલી રોડથી ગોડાદરા ફાટક સુધીનો રસ્તો નવો બનાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત બારડોલીથી ગોડાદરા ફાટક સુધી મીડલ રીંગરોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તે કામગીરીની સાથે સાથે લોકોને અવર જવર માટે નવો રસ્તો મળી રહે તે માટે રસ્તા બનાવવાની કામગીરી પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે. કારણ કે ચોમાસુ બેસી જાય તે પહેલા કામગીરી શરૂ કરી દેવામાં આવે તો લોકોને ચોમાસાના સમયમાં રસ્તા ઉબડ ખાબડ હોવાના કારણે પડતી તકલીફમાંથી છુટકારો થઇ શકે તેને ધ્યાને રાખીને 5.73 કરોડના ખર્ચે સુરત બારડોલી રોડથી ગોડાદરા ડબલ ફાટક સુધીના 45 મીટર પહોળા રસ્તાને નવેસરથી બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...