• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરાની પરીણીતાને ત્રાસ આપી દહેજમાં 25 લાખની માંગણી કરાઇ

પાંડેસરાની પરીણીતાને ત્રાસ આપી દહેજમાં 25 લાખની માંગણી કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાંડેસરા ઉમિયા નગર ખાતે રહેતા રામસીંગ મોર્યાના પુત્ર વિનોદના લગ્ન રમાદેવી (નામ બદલ્યુ છે) સાથે થયા હતા. લગ્ન થયા બાદ રમાદેવી અને વિનોદ વચ્ચે દહેજ પેટે 25 લાખની માંગણી કરવામાં આવતી હતી.પરંતુ તે માંગણીને રમાદેવીના પિયરીયાઓ દ્વારા પુરી કરવામાં નહીં આવતા રમાદેવીને શારીરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે ત્રાસ છેલલા કેટલાય સમયથી આપવામાં આવતો હોવા છતાં સહન કરતી હતી. કંટાળીને રમાદેવીએ ઉધના પોલીસમાં સાસરિયાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...