• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • િસટી રીપોર્ટર }ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘આપણો કવિતા વારસો’ કાર્યક્રમનું

િસટી રીપોર્ટર }ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘આપણો કવિતા વારસો’ કાર્યક્રમનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર }ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘આપણો કવિતા વારસો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં કવિ દલપત પઢિયારની કવિતાઓનું પઠન કરાશે. કાર્યક્રમ 29મીએ સાંજે કલાકે સંસ્કાર ભવન, સાહિત્ય સંગમ, ગોપીપુરામાં યોજાશે, જેમાં સ્વાગતભૂમિકા જનક નાયક અને કવિ પરિચય રવીન્દ્ર પારેખ આપશે. આપણો કવિતા વારસો કાર્યક્રમમાં કોઇ પણ સુરતી હાજર રહીને કવિ દલપત પઢિયારની કવિતાઓ માણી શકે છે.

29મીએ ‘આપણો કવિતા વારસો’ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...