• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • િસટી રીપોર્ટર }રવિવારે શ્રેયા ઘોષાલ સુરતીઓની સાંજને સંગીતમય બનાવશે, જેમાં

િસટી રીપોર્ટર }રવિવારે શ્રેયા ઘોષાલ સુરતીઓની સાંજને સંગીતમય બનાવશે, જેમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર }રવિવારે શ્રેયા ઘોષાલ સુરતીઓની સાંજને સંગીતમય બનાવશે, જેમાં તમે પણ ભાગ લઇને શ્રેયાને સાંભળી શકો છે. 94.3 માય એફએમ, ધ્રૂ ઇવેન્ટ્સ અને AMZ સાથે મળી 94.3 MY FM ના શ્રોતાઓની વચ્ચે જઈ એમને આપી રહ્યા છે મોકો 31 મે ના રોજ યોજાઈ રહેલા શ્રેયા ઘોષાલના લાઈવ કોન્સર્ટના પાસીસ જીતવાનો. 94.3 MY FM, ધ્રૂ ઈવેન્ટ્સ અને તમે..બસ, જ્યાં તમને MY FM ના RJs મળશે અને થશે ધમાલ અને મસ્તી.. વધુ માહિતી માટે સંભાળતા MY FM.

94.3 MY FM આપશે શ્રેયાને સાંભ‌ળવાનો મોકો

અન્ય સમાચારો પણ છે...