તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 3ડી પ્રિન્ટિંગનાં ઉપયોગ વિશે ચેમ્બરમાં સેમિનાર યોજાશે

3ડી પ્રિન્ટિંગનાં ઉપયોગ વિશે ચેમ્બરમાં સેમિનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્કિટેક્ચરનાંક્ષેત્રમાં 3 ડી પ્રિન્ટીંગનો ઉપયોગ કઇ રીતે થાય અને એને આકર્ષક કઇ રીતે બનાવી શકાય તે વિશે લોકો જાણકાર થાય તે માટે સુરતના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 13 જુલાઈ, સાંજે સાડા પાંચ વાગ્યે સમૃદ્વિ બિલ્ડીંગમાં ‘બ્રિફ સ્ટોરી ઓન 3ડી પ્રિન્ટીંગ ઈન આર્કિટેક્ચર’ વિષય પર એક સેમિનાર યોજાશે. જેમાં એક્સપર્ટ હાર્દિક પ્રજાપતિ અને સંદીપ સિસોદીયા દ્વારા 3 ડી પ્રિન્ટીંગના નવા ટ્રેન્ડ વિશે વાત કરાશે. જેમાં રો હાઉસ અને ફ્લેટ્સમાં 3 ડી પ્રિન્ટીંગ કઈ રીતે કરી શકાય તે વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. કાર્યક્રમમાં કોઈ પણ સુરતી હાજર રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...