• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહેસૂલ મંત્રી દ્વારા જમીનના વિવિધ હુકમોનું વિતરણ

મહેસૂલ મંત્રી દ્વારા જમીનના વિવિધ હુકમોનું વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીલ્લાનાઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન રવિવારે જીલ્લા સેવા સદન ખાતે છે. જ્યાં મહેસૂલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હાથે એન.એ. પરવાનગી અને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાનાં હુકમનું વિતરણ કરવામાં આવશે.

કલેક્ટર કચેરીના વિવિધ વિભાગોમાં એક મહીનાથી જમીનના ઓર્ડર થયા નથી. દિવાળી પછી 8મી તારીખે સરકારે 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરી દીધી હતી. ત્યાર પછી તંત્ર વિવિધ કામો અને વ્યવસ્થામાં વ્યસ્ત રહ્યુ હતું. જે માટે રવિવારે સુરતમાં આવી રહેલા મહેસૂલ મંત્રીના હાથે ઓપન હાઉસમાં એનએ પરવાનગી અને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાનાં હુકમનાં વિતરણ કરવામાં આવશે. દરમિયાન રવિવારે મહેસુલ વિભાગના સ્ટાફને હાજર રહેવા સુચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...