• Gujarati News
  • સિગારેટ ડયૂટી ચોરી કેસમાં ત્રણ આરોપીઓની આગોતરા અરજી

સિગારેટ ડયૂટી ચોરી કેસમાં ત્રણ આરોપીઓની આગોતરા અરજી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ડીઆરઆઇએ હજીરા પોર્ટ પર દરોડા પાડીને ડયૂટી ચોરી કરી દુબઇથી સુરત લવાયેલી રૂપિયા 23 કરોડની વિદેશી અલગ અલગ બ્રાન્ડની સિગારેટ જુદા જુદા કન્ટેનર સાથે ઝડપી પાડી હતી. જેના આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. કેસમાં ડીઆરઆઇએ ભૂજના રહેવાસી ફાલ્ગુન, વિરેન ઠાકર અને પ્રતિક ઠાકરને શો-કોઝ નોટિસ ફટકારતા ત્રણેય જણાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેની પર આગામી બીજી જુનના રોજ સુનાવણી થનાર છે.