• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |બ્રહ્મવિદ્યાવિહંગમ યોગ ભારતીય પ્રાચીતનમ વિદ્યાને પુન:જાગૃત કરવા માટે મહર્ષિ

સુરત |બ્રહ્મવિદ્યાવિહંગમ યોગ ભારતીય પ્રાચીતનમ વિદ્યાને પુન:જાગૃત કરવા માટે મહર્ષિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બ્રહ્મવિદ્યાવિહંગમ યોગ ભારતીય પ્રાચીતનમ વિદ્યાને પુન:જાગૃત કરવા માટે મહર્ષિ સદાફલદેવ દંડકવન આશ્રમ દ્વારા યોગની જાણકારી સમાજ સુધી લઇ જવા માટે કટીબદ્ધ થઇ છે. જેને ધ્યાને લઇ અડાજણ ગામ છપ્પનીયા મહોલ્લામાં યુવાવર્ગને દર ગુરુવારે રાત્રે 8:30 કલાકથી 9:30 કલાક સુધી યોગ સંબંધિત જાણકારી માટે એક આધ્યાત્મિક સંગઠન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા તમામ યુવાને પધારવા આમંત્રણ છે.

યોગ માટે આધ્યાત્મિક સંગઠન

અન્ય સમાચારો પણ છે...