• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |તા.19 જૂનને રવિવારનાં રોજ સાંજે 5:30 કલાકે 401,સનરાઇઝ પ્લાઝા,લજામણી

સુરત |તા.19 જૂનને રવિવારનાં રોજ સાંજે 5:30 કલાકે 401,સનરાઇઝ પ્લાઝા,લજામણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |તા.19 જૂનને રવિવારનાં રોજ સાંજે 5:30 કલાકે 401,સનરાઇઝ પ્લાઝા,લજામણી ચોક, સવજી કોરાટ બ્રીજ, મોટા વરાછા ખાતે આરટીઇ એક્ટ,2009 અંગે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમા ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મફત પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા સમજાવવામાં આવશે. તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને પધારવા માટે આમંત્રણ પાઠવાયું છે.

આરટીઇ અંગે સેમિનારનું આયોજન

અન્ય સમાચારો પણ છે...