• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત: શ્રી ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન સંસ્કાર કેન્દ્રમાં કીકુભાઇ પટેલ દ્વાર

સુરત: શ્રી ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન-સંસ્કાર કેન્દ્રમાં કીકુભાઇ પટેલ દ્વાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: શ્રી ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન-સંસ્કાર કેન્દ્રમાં કીકુભાઇ પટેલ દ્વાર રામાયણનું પાત્ર કેવટનું રામ સાથે થયેલ મિલન તથા તે સમયે રચાયેલ સંવાદોનુ વિશ્લેષણ કરી જિંદગીના ગૂઢ રહસ્યોનું વર્ણન કર્યું હતું. રામાયણમાં કેવટનું પાત્ર નાનું હતુ પરંતુ તેણે બુદ્ધિ ચાતુર્યથી પોતાનું સંપૂર્ણ જીવન ધન્ય કરી દીધું.

ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યુટ ખાતે કેવટ કથા

અન્ય સમાચારો પણ છે...