તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પુજાએ હિંમતનગરની પોલો ફોરેસ્ટ રાઇડમાં નવો રેકોર્ડ સર્જ્યો

પુજાએ હિંમતનગરની પોલો ફોરેસ્ટ રાઇડમાં નવો રેકોર્ડ સર્જ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હિંમતનગરમાં115 કિલોમીટરની સાઇકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની પુજા ચૌરૂષિએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સાથે રેસ 3 કલાક અને 31 મિનીટમાં પુરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સ્પર્ધામાં સ્પર્ધકોએ પહાડી માર્ગ પર સાઇકલીંગ કરવાનું હોય છે, જેમાં સમગ્ર ભારતમાંથી 100થી ‌વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પુજા ચૌરૂષિએ સાત વખત નેશનલ ટ્રાપ્થલોન ચેમ્પિયનશીપ તેમજ ત્રણ વખત એશિયન ટ્રાપ્થલોન ચેમ્પિયનશીપ જીતી ચુકી છે તેમજ નેશનલ લેવલની સ્પર્ધામાં વિજેતા થઇ છે.

City Proud

અન્ય સમાચારો પણ છે...