તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સુરતજીલ્લા રોલ બોલ અેસોસિએશનના નેજા હેઠળ રમાતી સ્પર્ધાઓ

સુરત | સુરતજીલ્લા રોલ બોલ અેસોસિએશનના નેજા હેઠળ રમાતી સ્પર્ધાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતજીલ્લા રોલ બોલ અેસોસિએશનના નેજા હેઠળ રમાતી સ્પર્ધાઓ પૈકી અંડર-17 છોકરાઓ માટેની સ્પર્ધા આજે સવારે 9-30 કલાકથી શરૂ થશે. સ્પર્ધા વનિતા વિશ્રામના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાશે. જેમાં વિવિધ સ્કૂલની પાંચ ટીમ ભાગ લેશે. સ્પર્ધામાં રેફરી તરીકે હિતેશ પટેલ, વિશાલ શર્માં અને જયેશ પટેલ કામગીરી બજાવશે.

આજે રોલબોલ સ્પર્ધા, સુરતની 5 ટીમ ભાગ લેશે

City Comp.

અન્ય સમાચારો પણ છે...