તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત સુરતસિટી જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જીલ્લા કલેક્ટરને જમીન માપણી અંગે

સુરત સુરતસિટી-જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જીલ્લા કલેક્ટરને જમીન માપણી અંગે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સુરતસિટી-જીલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા જીલ્લા કલેક્ટરને જમીન માપણી અંગે આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી નવી માપણી અને નવી માપણીને આધારે થયેલ પ્રમોલગેશન રદ કરવા જુની માપણી અને તેના આધારે બનેલ લેન્ડ રેકોર્ડઝની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરવા હાઈકોર્ટના સીટીંગ જજનું તપાસ પંચ નીમીને ખેડુતોને ન્યાય આપવાની માંગ કરી હતી. જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યુ હતું કે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે છેલ્લા 15 વર્ષમાં ખેડૂત આર્થિક પાયમાલ થયા છે. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી. મોંઘી વીજળી, મોંઘા બિયારણ ખાતર અને સિંચાઈના પાણીની તકલીફના કારણે ખેડૂત પરેશાન છે.

જમીન માપણીની ભૂલને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ

અન્ય સમાચારો પણ છે...