તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત લાયન્સક્લબ ઓફ સુરત નોર્થના પ્રેસિડેન્ટ નરેશભાઇ પારેખ અને અન્ય

સુરત લાયન્સક્લબ ઓફ સુરત નોર્થના પ્રેસિડેન્ટ નરેશભાઇ પારેખ અને અન્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત લાયન્સક્લબ ઓફ સુરત નોર્થના પ્રેસિડેન્ટ નરેશભાઇ પારેખ અને અન્ય લાયન્સ સભ્યોની ઉપસ્થિતિમાં સમૂહ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે સભ્યોએ વિવિધ વૃક્ષો વાવ્યા હતા અને કાયમી તેમના જતન માટે પણ પ્રતિજ્ઞા લીધી હતી. જેની સાથે મોટી સંખ્યામા લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરાયું

અન્ય સમાચારો પણ છે...