તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શહેરમાંશરૂ કરવામાં આવેલી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં મુસાફરો રોજના

સુરત | શહેરમાંશરૂ કરવામાં આવેલી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં મુસાફરો રોજના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરમાંશરૂ કરવામાં આવેલી માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં મુસાફરો રોજના 1.50 લાખ કરતા વધુ મુસાફરો મુસાફરી કરતા થયા છે. પાલિકાએ માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કર્યાને ત્રણેક વર્ષનો સમય થયો છે. તે પહેલા ખાનગી એજન્સી શહેરમાં સીટી બસ દોડાવતી હતી. પરંતુ તે પણ શહેર કરતા શહેરની બહાર વધુ બસો દોડાવતી હોવાના કારણે શહેરીજનોને તેનો લાભ મળતો નહોતો. જ્યારે બીઆરટીએસ અને સીટી બસ દોડાવવાની શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ શહેરમાં 120 બીઆરટીએસની બસ અને 187 સીટી બસમાં રોજના 1.56 લાખ મુસાફરો મુસાફરી કરતા થયા છે.

સગવડ| માસ ટ્રાન્સપોર્ટેશનમાં મુસાફરો 1.50 લાખને પાર થયા

અન્ય સમાચારો પણ છે...