તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |મક્કાઇપુલથી સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તા પર આવેલા રિવરફ્રંટને અડીને

સુરત |મક્કાઇપુલથી સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તા પર આવેલા રિવરફ્રંટને અડીને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મક્કાઇપુલથી સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તા પર આવેલા રિવરફ્રંટને અડીને જાહેર રસ્તા પર કેટલાક લોકો દ્વારા પાર્કિંગ કરવામાં આવતું હોય છે. અડધા ઉપરાંતના રસ્તા પર કરવામાં આવેલા પાર્કિંગને વારંવાર હટાવવાનું પાલિકા માટે શકય નહીં હોવાના કારણે મક્કાઇપુલથી સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તાની વચ્ચોવચ ડિવાઇડર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ડિવાઇડર બની ગયા બાદ જાહેર રસ્તા પર કરવામાં આવતા પાર્કિંગની સમસ્યામાંથી છૂટકારો થશે. સાથો સાથ ડિવાઇડરની વચ્ચોવચ આગામી દિવસોમાં વૃક્ષ ઉગાડીને તેને ડેવલપ પણ કરવામાં આવશે.

રાહત | મક્કાઇપુલ-સ્વામિનારાયણ મંદિર સુધી ડિવાઇડર બનાવાશે

અન્ય સમાચારો પણ છે...