તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| 9સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રાવેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| 9સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રાવેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| 9સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ(ટીટીએફ) સુરતનો પ્રારંભ થશે અને દિવાળી પહેલા ટુરિઝમ ઉદ્યોગને વેગ પ્રાપ્ત થશે. સુરત અને પશ્ચિમ ભારત ટ્રાવેલ ઉદ્યોગ માટે સીઝનમાં ઘણાં આકર્ષક બજાર ગણાયછે. વર્ષે 152થી વધુ એક્ઝિબિટર્સ સામેલ થઇ રહ્યા હોવાથી વર્ષનો સમારંભ હાઉસફૂલ બની રહેશે. 3 દેશનાં તથા ભારતનાં 21 રાજ્યોમાંથી એક્ઝિબિટર્સ હાજરી આપશે. રાજ્યોના ટુરિઝમ બોર્ડઝ, નેશનલ ટુરિસ્ટ ઓફિસો, હોટેલિયર્સ, એરલાઇન્સ, ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટસ, ઓનલાઇન કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે.

દેશના સૌથી મોટા ટ્રાવેલ શોનો આજથી પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો