તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| ધીવરાછા કો ઓપરેટીવ બેન્ક લિમિટેડ સુરત દ્વારા 60 હજારથી વધુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| ધીવરાછા કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ સુરત દ્વારા 60 હજારથી વધુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| ધીવરાછા કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ સુરત દ્વારા 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના આધારકાર્ડ લીંક બેન્ક એકાઉન્ટ સાથે ખોલી દીધાછે. ટેક્નોલોજી સાથે બેન્કિગ સેવામાં અગ્રેસર વરાછા બેન્કે વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ ખોલવા માટે નોંધનીય પ્રયાસ કર્યો છે. કોઇપણ વિદ્યાર્થી કે વાલી સરળતાથી બેન્ક ખાતુ ખુલે તે માટે ઉત્સાહી સ્ટાફે કામ કર્યુું છે. હજુએ ખાતા ખોલવાની કામગીરી ચાલુ છે. દિવાળી સુધીમાં એક લાખ વિદ્યાર્થીઓના ખાતા ખોલી દેવાનો અંદાજ છે. માત્ર 90 દિવસમાં 1 લાખ ખાતાં ખોલનારી પ્રથમ સહકારી બેન્ક બનશે.

વરાછા બેન્કે 60 હજાર વિદ્યાર્થીનાં ખાતાં ખોલ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો