તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિવિનાયકની 19.62 કરોડની સંપત્તિ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલકથીમાલિક બનવાનાં સપનાં બતાવી ત્રણ બેંક સાથે રૂ. 1,600 કરોડનું લોન કૌભાંડ કરનારા સિદ્ધિવિનાયક લોજિસ્ટિક કંપનીના માલિકની રૂ. 19.62 કરોડની સંપત્તિ ઇડીએ જપ્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સંપત્તિમાં સુરત, ભરૂચની હોટલો તથા મોંઘીદાટ કાર, બંગલો અને રોકડા રૂ. 2.96 કરોડનો પણ સમાવેશ થાય છે.

બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને કેનેરા બેંકમાંથી રૂ. 1,600 કરોડની લોન લીધા બાદ

...અનુસંધાન પાના નં. 11

ઇડીની ટીમે મોંઘીદાટ કાર, હોટલ, બંગલો , રોકડા 2.96 કરોડ પણ જપ્ત

ચાલકથી માલિક કૌભાંડ | શું શું જપ્ત કર્યુ?

અન્ય સમાચારો પણ છે...