તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‌~38.79 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકેરી. ચીખલીનાઆલીપોર પાસે બુધવારની સાંજે આરઆર સેલ સુરતના પોલીસકર્મી દેવર્શી જ્યોર્જ સહિત સ્ટાફે પૂર્વબાતમીના આધારે ચીખલીમાંથી પસાર થતા હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન મુંબઈથી અમદાવાદ ને.હા. પર રિલિફ હોટલના પાર્કિંગમાં મુકેલું કન્ટેનરમાં તપાસ કરતાં વિદેશી દારૂ રૂ. 38,79,600નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરના ચાલક શોકીન જુમ્માખાનની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર હરિયાણા-ગુડગાંવના રામસિંગ પંજાબી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો