તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |વરાછા મીનીબજારમાં ડાયમંડ માર્કેટની ઓફિસમાંથી કારીગરે રૂ.1.50 લાખના હીરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |વરાછા મીનીબજારમાં ડાયમંડ માર્કેટની ઓફિસમાંથી કારીગરે રૂ.1.50 લાખના હીરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |વરાછા મીનીબજારમાં ડાયમંડ માર્કેટની ઓફિસમાંથી કારીગરે રૂ.1.50 લાખના હીરા લઈને ફરાર થઈ જતા વરાછા પોલીસમાં વેપારીએ ફરિયાદ આપી હતી. વરાછા મીનીબજારમાં સુપર ડાયમંડ માર્કેટની ઓફિસમાં કૌશિકભાઈ ઠુમ્મર હીરાનો ધંધો કરે છે તેમની ઓફિસમાં કામ કરતા કારીગર નામે ગોપાલ ખાતરાને ગઈકાલે સવારે લેસર સોંઈગ કરવા માટે ધરતી ડાયમંડના 22 કેરેટના કાચા હીરા રૂ.1.50 લાખના આપ્યા હતા. કારીગરે હીરા પરત નહિ કરી ત્યાંથી ગાયબ થઈ જતાં વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે કારીગરની સામે ગુનો નોધ્યો હતો.

વરાછામાં ઓફિસમાંથી કારીગર 1.50 લાખના હીરા લઈને ફરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો