તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શહેરના ડીંડોલીમાં રહેતી 19 વર્ષીય યુવતીને તેના પડોશમાં રહેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શહેરના ડીંડોલીમાં રહેતી 19 વર્ષીય યુવતીને તેના પડોશમાં રહેતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરના ડીંડોલીમાં રહેતી 19 વર્ષીય યુવતીને તેના પડોશમાં રહેતા બે રોમીયોએ છેડતી કરતાં ડીંડોલી પોલીસે ધરપકડ કરી હતી. ડીંડોલીમાં રહેતી યુવતીને બુધવારે ઘર નજીકથી પસાર થતી હતી તે વખતે બે રોમીયોઓએ સીટી મારીને છેડતી કરી હતી. યુવતીએ તેના ભાઈએ અંગેની જાણ કરી હતી.જો કે બન્ને ભાઈઅો યુવતીના ભાઈની સાથે મારામારી કરીને તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ ઼ડીંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ધનરાજ ઉર્ફ દિપક પાટીલ(25)(રહે રામીપાર્ક સોસા.,ડીંડોલી) તથા જીજ્ઞેશ ઉર્ફ ગણેશ સૈદાણે(27)(રહે,મહાદેવનગર સોસાયટી, ડીંડોલી)ની ધરપકડ કરી હતી.

ડિંડોલીમાં યુવતીની છેડતીમાં બે રોમિયોની ધરપકડ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો