તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ઉધના ભીમનગર ગરનાળા પાસે એક ગાય રેલવે ટ્રેક ઓળંગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ઉધના ભીમનગર ગરનાળા પાસે એક ગાય રેલવે ટ્રેક ઓળંગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ઉધના ભીમનગર ગરનાળા પાસે એક ગાય રેલવે ટ્રેક ઓળંગી રહી હતી. તે સમયે બાન્દ્રા-ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેને ગાયને અડફેટે લેતાં ગાયનું મોત થયું હતું. ઘટનાની જાણ ગાર્ડે સ્ટેશન માસ્ટરને કરી હતી. જાણ થતાં રેલવે માસ્ટર સહિતના તમામ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ગાયને બહાર કાઢી રસ્તો ફરી શરૂ કરાયો હતો. ઘટનાને પગલે ટ્રેન અડધો કલાક જેટલી મોડી પડી હતી. તેમજ પાછળ આવતી ટ્રેનના સમયમાં પણ થોડો ફરક જોવા મળ્યો હતો.

રેલવે ટ્રેક ક્રોસ કરતી ગાયને બાન્દ્રા- ચંદીગઢ એક્સપ્રેસે અડફેટે લેતાં મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો