તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શહેરમાં લાંબા સમયથી વિરામ લીધા બાદ બે દિવસથી વહેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શહેરમાં લાંબા સમયથી વિરામ લીધા બાદ બે દિવસથી વહેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં લાંબા સમયથી વિરામ લીધા બાદ બે દિવસથી વહેલી સવારે વરસાદી ઝાપટું થઈ રહ્યુ છે. ગુરૂવારે વરસાદનું ઝાપટું આવતા ગણપતિ પંડાળોમાં પાણી ભરાયા હતા. બે દિવસથી વહેલી સવારે વરસાદ થઈ રહ્યો છે. ગઈ કાલે સવારે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. ઉપરવાસમાં વરસાદ બંધ જતાં ઉકાઈ ડેમની સપાટી 335.29 ફુટ નોંધાઈ છે.

લાંબા સમયના વિરામ બાદ વહેલી સવારે વરસાદી ઝાપટંુ પડ્યંુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો