તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુડાના વિકાસ પ્લાન સામેની પિટિશનમાં કમિટી રચવા આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુડાના વિકાસ પ્લાન સામેની પિટિશનમાં કમિટી રચવા આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુડાએજાહેર કરેલા ડ્રાફ્ટ ડીપી 2035ને રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી. સંદર્ભે કોર્ટે ચૂંટણી કરી કમિટીની રચના કરવા માટેનો આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારે વર્ષ 1992-93માં બંધારણની કલમ 243 ઝેડડીમાં સુધારો કર્યો હતો, જે અંતર્ગત ગુજરાત સરકારે બંધારણની ઉપરોક્ત કલમ 243 ઝેડડીમાં આપવામાં આવેલા બંધારણીય આદેશને અનુસરતા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એક્ટ-2008 અને મેટ્રો પોલિટન પ્લાનિંગ એક્ટ-2008 પસાર કર્યો હતો. કાયદાની અમલવારી માટે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી રૂલ્સ-2016 પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી ખુદ સરકાર કમિટીની રચના કરવામાં ગલ્લાંતલ્લાં કરી રહી છે. મામલે કમિટી રચવાના હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે.

ખુદ સરકાર કમિટીની રચના કરવામાં ગલ્લાંતલ્લાં કરી રહી હોવાનો આક્ષેપ હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો