તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ઉધના દરવાજાથી સચીન જીઆઇડીસી વચ્ચે શરૂ થયેલા બીઆરટીએસ કોરીડોરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ઉધના દરવાજાથી સચીન જીઆઇડીસી વચ્ચે શરૂ થયેલા બીઆરટીએસ કોરીડોરમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ઉધના દરવાજાથી સચીન જીઆઇડીસી વચ્ચે શરૂ થયેલા બીઆરટીએસ કોરીડોરમાં ઉન ખાડી સાંકળી હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી ખાડી પર બનાવવામાં આવેલા બ્રિજને પહોળો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાય તેમ છે. તેને કારણે હયાત બ્રિજને પહોળો કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.તેમાં 5.92 કરોડના ખર્ચે ઉન ખાડી પરના બ્રિજને પહોળો કરવાની કામગીરી સોંપવા માટેની મંજુરી સ્થાયી સમિતિ સમક્ષ માંગવામાં આવી છે. જેથી જે રીતે સરદાર બ્રિજને પહોળો કરવાની કામગીરી કરવામાં આવે છે તેજ પ્રમાણેની કામગીરી ઉનખાડી પરના બ્રિજને પહોળો કરવાની કામગીરી કરીને લોકોને પડતી ઉકેલાવાની શકયતા રહેલી છે.

ઉન ખાડી પરના બ્રિજને 5.92 કરોડના ખર્ચે પહોળો કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો