તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. તે અંતર્ગત ન્યુ નોર્થ ઝોન અને મોટા વરાછા સહિતના વિસ્તારમાં તો તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં પાલ અને વેસુ વિસ્તારમાં પણ 24 કલાક પાણી આપવાનુ આયોજન કરી દેવામાં આવ્યુ છે. તેને ધ્યાને રાખીને આંજણા ખાતે 2.27 કરોડના ખર્ચે 21 લાખ લિટર ક્ષમતા ધરાવતી ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવનાર છે.

સેવા | આંજણા વિસ્તારમાં 24 કલાક પાણી આપવા તજવીજ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો