તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ઘણી વખત બસ લેટ આવવાને કારણે પેસેન્જરો સુરત ડેપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ઘણી વખત બસ લેટ આવવાને કારણે પેસેન્જરો સુરત ડેપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઘણી વખત બસ લેટ આવવાને કારણે પેસેન્જરો સુરત ડેપો પર બેસી બસની રાહ જોયા કરવી પડતી હોય છે. આવા સમયે પેસેન્જર ડેપો પર કોઇ પણ જાતની એક્ટિવિટી વગર કંટાળી જતા હતા. પેસેન્જરને સુરત ડેપો પર મનોરંજન મળે તે માટે સુરત એસટી નિગમ દ્વારા સુરત ડેપો પર બે એલઇડી ટીવી મુકવામાં આવ્યા છે. ટીવીમાં પેસેન્જરને એસટી બસની સેવા જેવી કે સિનીયર સિટીઝનો તથા વિદ્યાર્થીઓને મળતી સુવિધા, રેગ્યુલર પેસેન્જર્સ મળવી જોઇતી સુવિધા વગેરે એસટીને લગતી જાણકારી, હિન્દી ફિલ્મો તેમજ જુના ગીતો બતાવવામાં આ‌વશે. સુવિધા બાદ પેસેન્જરો ડેપો પર બેઠાં-બેઠાં મનોરંજન મેળવી શકશે.

સુવિધા | પેસેન્જર્સના મનોરંજન માટે ST ડેપો પર ટીવી મુકાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો